Skip to main content
Settings Settings for Dark

કુંભમાં સાફ સફાઇ કરતા કર્મચારીઓના પ્રધાનમંત્રીએ કર્યા ચરણ પ્રક્ષાલન

Live TV

X
  • તેમણે સફાઇ કામદારોના ચરણ પ્રક્ષાલન કર્યા હતા, અને તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

    સંગમ તટે પૂજા અર્ચના કર્યા બાદ પ્રધાનમંત્રીએ સફાઇ કામદારોના ચરણ પ્રક્ષાલન કર્યા હતા, અને તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ  અહીં સ્વચ્છાગ્રહીઓને, પુરસ્કૃત કર્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા જણાવ્યું, કે પ્રયાગરાજના ,કણકણમાં તપની અસર છે. કુંભમાં સાફ સફાઇનું ખાસ ધ્યાન રખાયું છે, જે એક મોટી જવાબદારી છે. સફાઇ કર્મચારીઓના ચરણ ધોઇ જે વંદના કરી ,તેનો અહેસાસ જીવનભર રહેશે. દિવ્ય કુંભને ભવ્ય કુંભ બનાવવામાં ,સફાઇ કર્મચારીઓનું મોટું યોગદાન છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply