અભિનેત્રી ઉર્મિલા માતોંડકર વિધિવત રીતે કોંગ્રેસમાં સામેલ થયા
Live TV
-
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનું સ્વાગત કર્યું હતું.
ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર વિધિવત રીતે કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનું સ્વાગત કર્યું હતું. અને પાર્ટીની સદસ્યતા અપાવી હતી.
