Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તર પ્રદેશના પ્રવાસે

Live TV

X
  • પ્રિયંકા ગાંધીનું લખનઉમાં પહોંચતાની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે પહોંચ્યાં હતાં

    કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. પ્રિયંકા ગાંધીનું લખનઉમાં પહોંચતાની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે પહોંચ્યાં હતાં અને રોડ શોમાં ભાગ લીધો હતો., તેઓ અયોધ્યાની મુલાકાત પણ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply