કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવેલા વીડિયોને સરકારે સંપૂર્ણ રીતે ફગાવ્યો
Live TV
-
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ કોંગ્રેસનું ષડયંત્ર છે, અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા મંગળવારે બતાવવામાં આવેલા એક વીડિયોને સરકારે સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ કોંગ્રેસનું ષડયંત્ર છે, અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
