Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન Niftનો દિક્ષાંત સમારંભ

Live TV

X
  • અમદાવાદના રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન Niftનો દિક્ષાંત સમારંભ ગઈકાલે યોજાયો.

    અમદાવાદના રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન Niftનો દિક્ષાંત સમારંભ ગઈકાલે યોજાયો. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં NIFTના વિવિધ વિદ્યાશાખામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓનો મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એસેસરી ડિઝાઇનર, ફેશન, કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન વગેરે શાખાના વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે દેશનું ભવિષ્ય; તેવા યુવાનની અમને જરૂર છે. સમાજની જરૂરિયાતને ઓળખી વિદ્યાર્થીઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply