સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમનની પાકિસ્તાનને આકરી ચેતવણી
Live TV
-
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું , કે ભારત શાંતિ તથા સહકારની ભાવના ધરાવતો દેશ છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામ સમજૂતી કરવા માટે , ભારત હંમેશા તત્પર છે. પરંતુ સરહદ પર જ્યારે સતત ગોળીબારો ચાલતા હોય , અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થતું હોય , તો આ મુદ્દે પાડોશી દેશ સાથે વાતચીત કરવી શક્ય જ નથી.
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું , કે ભારત શાંતિ તથા સહકારની ભાવના ધરાવતો દેશ છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામ સમજૂતી કરવા માટે , ભારત હંમેશા તત્પર છે. પરંતુ સરહદ પર જ્યારે સતત ગોળીબારો ચાલતા હોય , અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થતું હોય , તો આ મુદ્દે પાડોશી દેશ સાથે વાતચીત કરવી શક્ય જ નથી. સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી વારંવાર અટકચાળા કરતા પાકિસ્તાનને જવાબ આપવા માટે , ભારતીય સેનાના જવાનો સક્ષમ છે , અને તેમણે સંપૂર્ણ અધિકારો આપવામાં આવ્યા છે. મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવાના પ્રસંગે , સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ,, ગઈકાલે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનનું આયોજન કર્યું હતું, તેમણે પાકિસ્તાનની આકરી નિંદા કરી હતી
