Skip to main content
Settings Settings for Dark

દેશના વિકાસમાં યુવાઓનું સૌથી મોટું યોગદાન : પીએમ મોદી

Live TV

X
  • પીએમ મોદીએ તેમના સંવાદમાં દેશના વિકાસને યુવાઓ સાથે જોડતા કહ્યું કે, 65 ટકા વસતી 35 વર્ષ કરતા ઓછી ઉંમરની છે જેનાથી ભારતની ઓળખ બદલાઈ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપ દ્વારા દેશભરના યુવાનો સાથે સીધો સંવાદ કર્યો. તેમણે યુવાનોને કહ્યું હતું કે ભારત એક યુવા દેશ છે. સરકારે ઈ-બજારને સ્ટાર્ટ અપ સાથે જોડ્યું છે. ભારતે વૈશ્વિક સ્ટાર્ટ અપમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે. સ્ટાર્ટ અપએ દેશભરમાં કમાલનું કામ કર્યું છે. ભારતનો યુવાન રોજગાર માંગનારો નહીં રોજગાર આપનારો છે. સ્ટાર્ટ અપ માત્ર શહેરો સુધી સમિતિ ન રહેતા હવે ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તર્યું છે. મહિલાઓને સ્વનિર્ભર કરવાના મુદ્દે પીએમ મોદીએ જણાવ્યું કે 45 ટકા સ્ટાર્ટ અપ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply