અમદાવાદમાં N.S.S. ના વિદ્યાર્થીઓ દ્વારા કેરળના પ્રભાવિત લોકો માટે સહાય
Live TV
-
કેરળમાં આવેલ ભારે વરસાદના કારણે જન જીવન પર માઠી અસર પડી છે ત્યારે ત્યાના લોકોને મદદ કરવા માટે અમદાવાદમાં N.S.S. ના વિદ્યાર્થીઓ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓ એકત્ર કરી અસરગ્રસ્ત લોકોને પહોંચાડવામાં આવશે.
