કેરળના પૂર પીડીતો માટે દાદરાનગર હવેલીના સાંસદ દ્વારા એમપી ફંડમાંથી 1 કરોડની સહાય
Live TV
-
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ દ્વારા એમપી ફંડમાંથી 1 કરોડ રૂપિયાની સહાય કેરળના પૂર પ્રભાવિત લોકો માટે આપવાનો નિર્ણય કરાયો છે