અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું કરાયું નિરિક્ષણ
Live TV
-
અમદાવાદ-મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનુ નિદર્શન નેશનલ હાઈ સ્પીટ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્રારા કરાશે
અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ડ્રિમ પ્રોજેક્ટ છે જે 2022 સુધીમાં કાર્યરત થશે.અમદાવાદ-મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનુ નિદર્શન નેશનલ હાઈ સ્પીટ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્રારા કરવામાં આવ્યુ હતુ.
