Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કરાવી શરૂઆત

Live TV

X
  • ગ્રામિણ વિસ્તારમાં નાણાકીય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આશયથી. 1 લાખ 30 હજાર નવા બેંક ગ્રામીણ વિસ્તારમાં અને કુલ 1 લાખ 55 હજાર બેંક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ હેઠળ ખોલવામાં આવશે.

    આજનો દિવસ ભારતીય પોસ્ટ માટે ઐતિહાસીક દિવસ છે. આ જ પછી ભારતી પોસ્ટ ઓફિસ બેંક સમાન કામ કરશે. જેમાં બચત ખાતા સહિત એટીએમ અને રોકડ વહિવટ કરી શકાશે. નવી દિલ્લી ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરી. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક શાખા હશે. ગ્રામિણ વિસ્તારમાં નાણાકીય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આશયથી. 1 લાખ 30 હજાર નવા બેંક ગ્રામીણ વિસ્તારમાં અને કુલ 1 લાખ 55 હજાર બેંક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ હેઠળ ખોલવામાં આવશે. પોસ્ટ ઓફિસના ખાતાથી કોઇ પણ ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાશે. આરટીજીએસ ,આઇએમપીએસ અને એનઇએફટીથી ફંડ ટ્રાન્સફરની સુવિધા મળશે. પરંતુ પોસ્ટ પેમેન્ટ બેંક હેઠળ એક લાખથી વધુ રાશી જમા નહિ કરાવી શકાય અને 25 હજારની મર્યાદામાં કેશ ATM માંથી નિકાળી શકાશે. આથી વધુ રાશી માટે પોસ્ટ ઓફિસનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા માટે માત્ર આધારકાર્ડની જરૂર રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply