નેપાળ ખાતે ચોથા બિમસ્ટેક સંમેલનમાં આતંકવાદની નિંદા કરાઇ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ બિમસ્ટેક સંમેલન બાદ ભારત- નેપાળ મૈત્રી પશુપતિ ધર્મશાળાને ઉદ્ધાટિત કરી હતી
પ્રધાનમંત્રી મોદીએ બિમસ્ટેક સંમેલન બાદ ભારત- નેપાળ મૈત્રી પશુપતિ ધર્મશાળાને ઉદ્ધાટિત કરી હતી. બાદમાં તેમણે વિશ્વ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફર્યા હતા. નેપાળ ખાતે ચોથા બિમસ્ટેક સંમેલનના અંતે કાઠમાંડુ ડેકલેરેશનની ઘોષણા કરવામાં આવી હતી.
