Skip to main content
Settings Settings for Dark

આજથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત

Live TV

X
  • દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક શાખા બનાવવામાં આવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત થશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક શાખા બનાવવામાં આવશે. જે ગ્રામિણ ક્ષેત્રમાં નાણાકીય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 1 લાખ 30 હજાર નવા બેંક ગ્રામીણ ક્ષેત્રમાં ખુલશે. અને કુલ 1 લાખ 55 હજાર બેંક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ હેઠળ ખુલશે. પોસ્ટ ઓફિસના ખાતાથી કોઇ પણ ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાશે. આરટીજીએસ ,આઇએમપીએસ અને એનઇએફટીથી ફંડ ટ્રાન્સફર કરી શકાશે. પરંતુ પોસ્ટ પેમેન્ટ બેંક હેઠળ એક લાખથી વધુ જમા નહિ કરાવી શકાશે. પોસ્ટ ઓફિસમાં 3, 250 એક્સેસ પોંઇટ હશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply