Skip to main content
Settings Settings for Dark

ઈન્ડયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત થકી ડિજીટલ બનશે પોસ્ટ વિભાગ

Live TV

X
  • ગુજરાતમાં 7,000થી વધુ ગ્રામીણ ડાક સેવા તથા 4,000 પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારમા નાગરીકોને આ સેવાઓ, ઘર આગણે સ્માર્ટ ફોન અને આધાર કાર્ડ આધારીત પોસ્ટ બેંક એકાઉન્ટની મદદથી પહોચાડશે.

    ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમા ડિજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગ દ્રારા ઈન્ડયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1લી સપ્ટેમ્બરથી કરશે. અમદાવાદ ખાતે પત્રકાર પરીષદને સંબોધતા ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્તર જનરલ શ્રી ગૌતમ ભટ્ટાચાર્યે જણાવ્યુ કે સમગ્ર દેશભરમાં 650 શાખાઓ કાર્યરત થશે અને દેશની તમામ પોસ્ટ ઓફિસો તેના એક્સેસ પોઈન્ટ તરીકે કામ કરશે. ગુજરાતમાં 7,000થી વધુ ગ્રામીણ ડાક સેવા તથા 4,000 પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારમા નાગરીકોને આ સેવાઓ, ઘર આગણે સ્માર્ટ ફોન અને આધાર કાર્ડ આધારીત પોસ્ટ બેંક એકાઉન્ટની મદદથી પહોચાડશે. સોથાસાથ સેવિંગ એકાઉન્ટ તથા કરંટ એકાઉન્ટના માધ્યમથી SMS બેકીંગ, R.T.G.S., I.M.P.S., E-K.Y.C. જેવી સેવાઓ ન્યુનતમ ખર્ચે પુરી પાડશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ 1લી , સપ્ટેમ્બરે , રાજ્ય કક્ષાએ પેમેન્ટ બેંક , સેવાનો શુભાંરભ કરશે. ગુજરાતમાં કુલ 32 શાખાઓનો પ્રારંભ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply