Skip to main content
Settings Settings for Dark

અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ-લોકાર્પણ કાર્યકમ યોજાશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહંમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ-લોકાર્પણ કાર્યકમ યોજાશે. ફ્લાય ઓવરના આ ઉદ્ધઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે તૈયાર થયો છે તો, સાણંદ જંક્શન ફ્લાય ઓવર અંદાજિત 36 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ બન્ને ફ્લાય ઓવરથી ટ્રાંફિકનું ભારણ ઘટશે. બંને ફ્લાય ઓવરનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply