અમિત શાહે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ
Live TV
-
વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં 12 નવેમ્બરે 18 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ.. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે આજે સાંજે પ્રચાર પડધમ શમી જશે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં 12 નવેમ્બરે 18 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે. જ્યારે 72 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. 11 ડિસેમ્બરે રાજ્યમાં મતગણતરી થશે. કોંગ્રેસે ગઈકાલે શુક્રવારે રાજ્યમાં તેનું ઘોષણાપત્ર જારી કર્યું હતું.
