પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણની લઈને રાજકિય ઘમાસાણ તેજ
Live TV
-
મધ્યપ્રદેશમાં અને મિઝોરમમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણની લઈને રાજકિય ઘમાસાણ તેજ થઈ ગયું છે. મધ્યપ્રદેશમાં અને મિઝોરમમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. ગુરૂવારે ભાજપે સાત ઉમેદવારોની ચોથી યાદી રજૂ કરી હતી. તો કોંગ્રેસે પર તેની પાંચમી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. રાજ્યમાં બંને મુખ્ય પક્ષમાં પાર્ટી બદલવાનો સિલસિલો પણ ચાલું જ છે.આ બધા વચ્ચે ભાજપે ચોથી યાદીમાં પન્નાથી કુસુમ મહેદલાનું પતુ કપાયું છે તેના બદલે વિજેન્દ્ર સિંહને પન્નાથી મેદાનમાં ઉતારવામાં આવી છે. બીજી તરફ તેલંગણામાં વિપક્ષ માટે રાહતની વાત એ છે કે કોંગ્ર્રેસે તેના ગઠબંધનમાં સીટોની વહેચણીને અંતિમ ઓપ આપી દીધો છે.
