અમિત શાહે બિહારના સમસ્તી પુરમાં જાહેર સભાને સંબોધી
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે બિહારના સમસ્તી પુર ખાતે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે શું કર્યું ,તેનો હિસાબ આપતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પાંચ વર્ષમાં દેશની જનતાનો ભરોસો જીતવાનું કામ કર્યું છે. સાત કરોડ ઘરોમાં ગેસ નો ચૂલો અને સિલિન્ડર પહોંચાડવાનું કામ કર્યું છે. 2.5 કરોડ ગરીબોને ઘર અને 2.5 કરોડ ઘરોમાં વીજળી આપવાનું કામ કર્યું છે. આ અગાઉ અમિત શાહે બિહારના મુંગેરમાં પણ જન સભાને સંબોધી હતી
