Skip to main content
Settings Settings for Dark

પૂર્વ સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

Live TV

X
  • ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ હતા ઉદિત રાજ

    દિલ્હીના પૂર્વ સાંસદ ઉદિત રાજ બુધવારે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીત અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેમને પક્ષમાં આવકાર્યો હતો. મહત્વનું છે કે 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી હંસરાજ હંસ ને મેદાનમાં ઉતાર્યો છે. ત્યારે સાસંદ ઉદિત રાજ ની ટિકિટ હંસ રાજ ને અપાતા તેમણે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply