Skip to main content
Settings Settings for Dark

NIA કોર્ટથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળી મોટી રાહત

Live TV

X
  • સત્યની જીત થઈ: સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

    માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને NIA કોર્ટથી મોટી રાહત મળી છે. મુંબઈની NIA કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. ભોપાલ સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાંથી રાહત મળતા પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સત્યની જીત થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply