જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બે આતંકીઓ ઠાર
Live TV
-
સુરક્ષાબળોએ બિઝબેહરામાં આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. જિલ્લાના બિજબેહરાના બાગેન્દર મોહલ્લામાં આજે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા છે. અથડામણ વચ્ચે અનંતનાગમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
