Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં રેલીને સંબોધીત કરશે

Live TV

X
  • બુધવારે અમિત શાહે જમ્મુ કશ્મીરના સુંદરબની અને ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. ભાજપના અધ્યક્ષ શાહે સશસ્ત્ર દળો એક્ટ પર કોંગ્રેસના વલણ અંગે કહ્યું હતું, કે કોઈ પણ એ.એફ.એસ.પી.એ.ને ઘટાડી શકશે નહીં.

    ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે તેલંગાણામાં બે અને આંધ્રપ્રદેશમાં બે રેલીને સંબોધીત કરશે. આ પહેલાં બુધવારે અમિત શાહે જમ્મુ કશ્મીરના સુંદરબની  અને ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. ભાજપના અધ્યક્ષ શાહે સશસ્ત્ર દળો એક્ટ પર  કોંગ્રેસના વલણ અંગે કહ્યું હતું, કે કોઈ પણ એ.એફ.એસ.પી.એ.ને  ઘટાડી શકશે નહીં. કારણ કે સુરક્ષા દળોના સમર્થનમાં બીજેપી ખડકની જેમ ઊભી રહેશે.

    અમિત શાહે જણાવ્યું હતું કે, " એ.એફ.એસ.પી.એ.ને ઘટાડવા અને રાજદ્રોહની કલમ પાછી ખેંચી લેવા માટે કોંગ્રેસ અને તેના નેતાઓએ તેમના જાહેરનામામાં જે ઘોષણા કરી છે તેનાથી શરમ અનુભવવી જોઈએ."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply