આસામના બોકાખાટમાં રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર
Live TV
-
આસામના બોકાખાટમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. આ પ્રસંગે તેમણે 'ન્યાય' યોજનાના દાવાને લઈને ઉઠતી શંકાઓ પર જવાબ આપ્યા હતા.
આસામના બોકાખાટમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. આ પ્રસંગે તેમણે 'ન્યાય' યોજનાના દાવાને લઈને ઉઠતી શંકાઓ પર જવાબ આપ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નોર્થ પર હુમલો થવા નહીં દઈએ અને નાગરિકતા બિલને પાસ નહીં થવા દઈએ.
