Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ ઓરિસ્સાના બારંભામાં ચૂંટણી સભાને સંબોધશે

Live TV

X
  • ભાજપ અધ્યક્ષ કટકમાં એક રોડ શો પણ કરશે

    ભાજપા અધ્યક્ષ અમિત શાહ ઓરિસ્સાના ધનકનાલ અને બારંભામાં એક ચૂંટણીસભા સંબોધશે. આ ઉપરાંત શાહ કટકમાં એક રોડ શો પણ કરશે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકના દેવનગર ખાતે રેલીને સંબોધી હતી. ચૂંટણી સભાને સંબોધતા તેમણે રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોને ખોટા વચનો આપ્યા હતા અને ખેડૂતોના દેવા માફ કરવામાં તેઓ નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ કર્યા હતા. અમિત શાહે વધુ માં કહ્યું હતું કે દેશ ને એક મજબૂત સરકારની જરૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply