Skip to main content
Settings Settings for Dark

બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા

Live TV

X
  • 18મીએ કુલ 97 બેઠકો પર થશે મતદાન

    બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. 12 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 97 સીટ માટે ગુરુવારે મતદાન થશે. બીજા તબક્કામાં તામિલનાડુની 39, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તરપ્રદેશની 8, આસામ, બિહાર અને ઓરિસ્સાની પાંચ પાંચ બેઠક, છત્તીસગઢ - પશ્રિમ બંગાળમાં ત્રણ ત્રણ બેઠકો પર, જમ્મુ-કાશ્મીરમાં બે તો મણિપુર ,ત્રિપુરા, પોંડેચેરીમાં એક- એક સીટ માટે મતદાન થશે. તો લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણ માટે જાહેરનામું બહાર પડી ગયું છે. આ તબક્કા માટે  મે માસ ની 12 તારીખે મતદાન થશે. આ તબક્કામાં સાત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ ને 68 સીટ માટે મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply