Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ બિહારમાં બેગુસરાઇ સહિતના બે સ્થળે રેલીને સંબોધશે

Live TV

X
  • ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે બિહારના મુંગેર જિલ્લામાં બેગુસરાઇ સહિતના બે સ્થળે રેલીને સંબોધશે. ભાજપ અધ્યક્ષે ગઇકાલે મધ્યપ્રદેશના ખાજુરાહો ખાતે પક્ષના ઉમેદવારોના પક્ષમાં મત માંગ્યા હતા.

    ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે બિહારના મુંગેર જિલ્લામાં બેગુસરાઇ સહિતના બે સ્થળે રેલીને સંબોધશે. ભાજપ અધ્યક્ષે ગઇકાલે મધ્યપ્રદેશના ખાજુરાહો ખાતે પક્ષના ઉમેદવારોના પક્ષમાં મત માંગ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા અને આંતકવાદને મુદ્દે વિરોધપક્ષ પર તેમણે પ્રહારો કર્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પણ ગઇકાલે લલિતપુર ખાતે રેલીને સંબોધી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply