રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી, ઉન્નાવ અને કાનપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે
Live TV
-
. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઇકાલે મધ્યપ્રદેશના માલપુર ખાતે રેલીને સંબોધતા એન.ડી.એ. સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી, ઉન્નાવ અને કાનપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઇકાલે મધ્યપ્રદેશના માલપુર ખાતે રેલીને સંબોધતા એન.ડી.એ. સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
