પ્રિયંકા ગાંધી આજે ફતેહપુરના ગાજીપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધશે
Live TV
-
કોગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે ફતેહપુરના ગાજીપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધશે. તે પછી પ્રિયંકા ગાંધી મહોબા ખાતે રોડ શો કરશે અને હમીરપુર ખાતે રેલીને સંબોધશે.
કોગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે ફતેહપુરના ગાજીપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધશે. તે પછી પ્રિયંકા ગાંધી મહોબા ખાતે રોડ શો કરશે અને હમીરપુર ખાતે રેલીને સંબોધશે. પ્રિયંકા ગાંધીએ ગઇકાલે મંગળવારે રાયબરેલી જિલ્લા હોસ્પિટલની મુલાકાત લઇને પક્ષના કાર્યકરોના ખબરઅંતર પૂછ્યા હતા. એક કાર અકસ્માતમાં કાર્યકરોને ઇજા પહોંચી હતી. તે પછી પ્રિયંકા ગાંધીએ.અમેઠી ખાતે પક્ષના કાર્યકરોને.પક્ષ પ્રચારની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
