અમિત શાહ હૈદરાબાદમાં ભાજપના સદસ્યતા અભિયાનનો ઔપચારિક શુભારંભ
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે હૈદરાબાદ ખાતે શમશાબાદ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપના સદસ્યતા અભિયાનનો ઔપચારિક શુભારંભ કરાવ્યો
કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે હૈદરાબાદના પ્રવાસે હતા.. ત્યાં તેઓ શમશાબાદ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપના સદસ્યતા અભિયાનનો ઔપચારિક શુભારંભ કરાવ્યો. આ સભારંભમાં ત્રણ જિલ્લાના પાંચ હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ સભ્યતા અભિયાનમાં સામેલ થયા હતા.. લોકસભા ચૂંટણી બાદ ભાજપા તેલંગણામાં વર્તમાન 18 લાખ સભ્યમાં 12 લાખ નવા સભ્ય જોડવાની ઝુંબેશ ચલાવી રહી છે...
