Skip to main content
Settings Settings for Dark

અમેરિકન વિદેશમંત્રી ભારતના પ્રવાસે

Live TV

X
  • વિદેશમંત્રી માઈક પોમ્પિઓ પોતાની અધિકારીક યાત્રા પર નવી દિલ્હી આવી પહોંચ્યા, વિદેશમંત્રી એસ. જયશંકર સાથે કરશે ચર્ચા

    અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ત્રણ દિવસની યાત્રા પર ભારત આવ્યા છે. નવી દિલ્હીમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, અને વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે વાતચીત કરશે. તેમના વચ્ચેની વાતચીત આતંકવાદ, એચ-1બી વિઝા, વેપાર, અને ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકી પ્રતિબંધને કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ જેવા વિષયો પર કેન્દ્રીત રહે તેવી શક્યતા છે.

    ત્યારબાદ પોમ્પિયો અને એસ. જયશંકર પત્રકાર પરિષદ સંબોધશે. મહત્વનું છે કે ભારતમાં સામાન્ય ચૂંટણી બાદ અમેરિકા સાથે આ પ્રથમ ઉચ્ચ-સ્તરની મુલાકાત થવા જઈ રહી છે. આ યાત્રાથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાની રીતો જાણવા માટે તેમજ દ્વિપક્ષીય, ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ સહિત બંને દેશ વચ્ચેનાં હિતોનાં મુદ્દાઓ પર ઉચ્ચ-સ્તરીય વાતચીત ચાલુ રાખવાનો એક મહત્વપૂર્ણ અવસર મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply