Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રક્ષામંત્રી અને ભારતના રક્ષામંત્રી સાથે્ થઈ 2 પ્લસ 2 વાર્તા

Live TV

X
  • અમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મેટિસ તથા વિદેશમંત્રી માઇક પોમ્પિયો તથા ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે 2 પ્લસ 2 વાર્તા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ યોજવા માં આવી હતી. જેમાં ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના કરાર અંગે ની જાણકારી આપવા માં આવી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યુ હતુ કે ભારત અને અમેરિકા ન્યુક્લિઅર સ્પલાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ માટે મળીને કામ કરવા માટે સહમત થયા છે. વધુમાં વિદેશ મંત્રી એ જણાવ્યુ હતુ કે એચ 1 બી વિઝા અંગે પણ ચર્ચા કરવા માં આવી છે. આ વીઝા I.T. પ્રોફેશનને પ્રભાવિત કરે છે. તેઓએ વધુ માં ભારત સાથેના અમેરિકાના સંબંધોને પ્રમુખતા આપવા માટે અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply