Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના શ્રમ વિભાગે H1B વિઝા શ્રેણીમાં આવતા લોકોના રોજગાર માટે વેતનનું સ્તર નક્કી કરવા વિશે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે

Live TV

X
  • અમેરિકાના શ્રમ વિભાગે H1B વિઝા શ્રેણીમાં આવતા, વસવાટના હેતુથીઆવેલા અને ટૂંક સમયની મુલાકાતે આવેલા લોકોના રોજગાર માટે વેતનનું સ્તર નક્કી કરવાવિશે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. ભારતીય વ્યવસાયિક લોકોમાં વર્ક વિઝા બાદ H1B વિઝા વધુલોકપ્રિય છે. લોકોના પ્રતિભાવ માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. H1B વિઝા ટૂંક સમયનીમુલાકાતે આવતા લોકો માટેના વિઝા છે, જે અંતર્ગતટેકનોલોજી કંપનીઓ અમેરિકાની બહારના લોકોને રોજગાર આપે છે જેમાં સૌથી વધુ ભારતીયઅને ચીનના લોકો હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply