Skip to main content
Settings Settings for Dark

અમેરીકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેન સાથે એસ.જયશંકરે કરી ટેલીફોનીક વાતચીત

Live TV

X
  • ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાના નવનિયુક્ત વિદેશમંત્રી એન્ટની બ્લિંકેન સાથે ફોનપર વાતચીત કરી હતી.

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાના નવનિયુક્ત વિદેશમંત્રી એન્ટની બ્લિંકેન સાથે ફોનપર વાતચીત કરી હતી. જેમાં તેમણે ભારત-અમેરિકાના સંબંધોને વધારે મજબૂત બનાવવાની વાત કરી છે. તેમણે શાંતિ અને સુરક્ષિત સંબોધો, આર્થિક તથા સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં સહયોગની સરહાના કરી હતી. બંને મંત્રીઓએ કોવિડ રસીકરણ ઉપરાંત વિવિધ વૈશ્વિક મુદ્દા પર સાથે મળીને કામ કરવાની સહમતી દર્શાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply