Skip to main content
Settings Settings for Dark

પાંચ રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ રાહત કોષમાંથી આર્થિક મદદની મંજૂરી અપાઇ

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પાંચ રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ રાહત કોષમાંથી આર્થિક મદદની મંજૂરી આપવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં અસમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, તેલંગાના અને ઉત્તરપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પાંચ રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ રાહત કોષમાંથી આર્થિક મદદની મંજૂરી આપવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં અસમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, તેલંગાના અને ઉત્તરપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી 1751 કરોડની કેન્દ્રીય સહાય આપવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, પૂર, ભૂકંપ જેવી કુદરતી આફતનો સામનો કરનાર રાજ્યોની મદદ કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. આ પાંચ રાજ્યોમાં કુદરતી આફતને કારણે  રવી પાકમાં થયેલાં નુકસાન બદલ પણ રાહત આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply