અયોધ્યામાં દીપોત્સવ પર્વ નિમિત્તે બન્યો વિશ્વ રેકોર્ડ
Live TV
-
દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જોંગ સૂક આ વિશ્વ રેકોર્ડના સાક્ષી બનતા દીપોત્સવ પર્વએ હાજર રહ્યા હતા
અયોધ્યામાં દીપોત્સવ પર્વ નિમિત્તે ત્રણ લાખ દીવાઓ પ્રકટાવવાનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જોંગ સૂક આ વિશ્વ રેકોર્ડના સાક્ષી બનતા દીપોત્સવ પર્વએ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે કોરિયા ગણ રાજ્યના પ્રથમ મહિલા શ્રીમતી કિમ જોંગ સૂક દ્વારા ભારતીય પરિધાનમાં દીપોત્સવી પર્વમાં વિશિષ્ટ રૂપે ભાગ લેવો એ એક સરાહનીય પગલું છે.
