Skip to main content
Settings Settings for Dark

દિવાળીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યાં કેદારનાથ

Live TV

X
  • તેમણે કેદારનાથમાં પૂજા-અર્ચના કરીને બાબા કેદારનાથનો જળાભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કેદારનાથમાં નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના પાવન પર્વ નિમિત્તે કેદારનાથ પહોંચ્યાં છે. જ્યાં તેમણે કેદારનાથમાં પૂજા-અર્ચના કરીને બાબા કેદારનાથનો જળાભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કેદારનાથમાં નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. તો આ પહેલાં પ્રધાનમંત્રીએ દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઉત્તરાખંડના છેવાડાના હર્સિલમાં પ્રધાનમંત્રીએ સેનાના જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સૈનિકોની કામગીરી અને નિષ્ઠાના વખાણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply