Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને JDSના ગઠબંધને મેળવી જીત

Live TV

X
  • ગઠબંધને કુલ પાંચમાંથી ચાર સીટ પોતાના નામે કરી છે જેમાં લોકસભાની બે સીટ પર અને વિધાનસભાની બે સીટ પર વિજય મેળવ્યો છે

    કર્ણાટકમાં થયેલી 3 લોકસભા અને 2 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને JDSના ગઠબંધનની જીત થઈ છે. આ ગઠબંધને કુલ પાંચમાંથી ચાર સીટ પોતાના નામે કરી છે. લોકસભાની બે સીટ પર અને વિધાનસભાની બે સીટ પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનાં પત્ની અનિતા પણ ચૂંટણી જીતી ગયા છે. પાંચમાંથી ચાર સીટ રાજીનામાના કારણે અને એક સીટ ધારાસભ્યના નિધનના કારણે ખાલી થઈ હતી. આ તમામ સીટ પર શનિવારે પેટાચૂંટણી યોજાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply