અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોખંડી સુરક્ષા બંદોબસ્ત, બ્લેક કેટ કમાન્ડો તૈનાત
Live TV
-
અયોધ્યા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અયોધ્યા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યા ધામની સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી કેમેરા વડે દેખરેખ રાખવામાં આવી રહી છે. અયોધ્યા ધામમાં એ જ ગાડીઓ જઈ રહી છે, જેને જિલ્લા પ્રશાસનને પ્રવેશની મંજુરી આપી છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત મહેમાનોની પોલીસ કોર્સ દ્વારા અયોધ્યા એરપોર્ટ પરથી વ્યવસ્થા કરવામાં આવી છે.
