અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી
Live TV
-
હવે વધુ સુનાવણી 29મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી છે. હવે વધુ સુનાવણી 29મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. આ માટે નવી બંધારણીય પીઠની રચના કરવામાં આવશે.
