અયોધ્યા રામજન્મ ભૂમિ તથા બાબરી મસ્જિદના વિવાદ અંગે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ
Live TV
-
અયોધ્યા રામજન્મ ભૂમિ તથા બાબરી મસ્જિદના વિવાદ અંગે સુપ્રિમ કોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બંને પક્ષોને સાંભળવામાં આવી રહ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ અબ્દુલ નઝીર આ મુદ્દે સુનાવણી કરી રહ્યા છે.
અયોધ્યા રામજન્મ ભૂમિ તથા બાબરી મસ્જિદના વિવાદ અંગે સુપ્રિમ કોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બંને પક્ષોને સાંભળવામાં આવી રહ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ અબ્દુલ નઝીર આ મુદ્દે સુનાવણી કરી રહ્યા છે. દરમિયાન કે.એમ.ગોવિંદાચાર્યએ આ સુનાવણીનું રેકોર્ડિંગ કરવા અથવા જીવંત પ્રસારણ કરવાની અરજી કરી હતી, જેને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ ફગાવી દીધી હતી
