Skip to main content
Settings Settings for Dark

અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, એડીશનલ સોલોસીટર જનરલ આપશે કોર્ટને જવાબ

Live TV

X
  • આબકારી નીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

    આબકારી નીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલે આ મામલે તેમની કરવામાં આવેલ ધરપકડના નિર્ણયને પડકાર્યો છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનેક સવાલો કર્યા હતા.. જેમાં ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડની જરૂર કેમ હતી. તેમની આ ગોટાળામાં શું ભૂમિકા છે ? હમણાં જ ધરપકડની શું જરૂરીયાત હતી? જેવા સવાલો કરવામાં આવ્યા છે. આજે કોર્ટમાં આ સવાલોના જવાબો એડીશનલ સોલોસીટર જનરલ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply