Skip to main content
Settings Settings for Dark

અરૂણ જેટલીનો સ્વાસ્થ્યના કારણોસર નવી સરકારમાં સમાવેશ ન કરવા અનુરોધ

Live TV

X
  • નાણામંત્રી અરૂણ જેટલીએ પદનિયુક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવો અનુરોધ કર્યો છે કે, સ્વાસ્થ્યના કારણોસર તેમનો નવી સરકારમાં સમાવેશ ન કરવામાં આવે.

    નાણામંત્રી અરૂણ જેટલીએ પદનિયુક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવો અનુરોધ કર્યો છે કે, સ્વાસ્થ્યના કારણોસર તેમનો નવી સરકારમાં સમાવેશ ન કરવામાં આવે. પત્રમાં જણાવ્યું છે કે, ગત એનડીએ સરકાર અને પાર્ટીના સંગઠનમાં તેમને મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. પોતાના પત્રમાં જેટલીએ કહ્યું છે કે, તેમને સારવાર માટે વધુ સમયની જરૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply