Skip to main content
Settings Settings for Dark

અર્થશાસ્ત્રીઓ સાથે પીએમ મોદીએ કરી બેઠક

Live TV

X
  • રોજગારથી માંડીને શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિતના મુદ્દે ચર્ચા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇકોનોમિક પોલીસી ધ રોડ અહેડ પર આયોજિત બેઠકમાં અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞો સાથે બેઠક કરી...જેમાં  રોજગાર અને મેક્રો ઇકોનોમી, કૃષિ અને જળ સંશાધન , નિકાસ ,શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા પાંચ પ્રમુખ મુદ્દે થઇ ચર્ચા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રી અને વિશેષજ્ઞો સાથેની મહત્વ પૂર્ણ બેઠકમાં આર્થિક નીતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં 40 અર્થશાસ્ત્રીઓ અને અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો આ બેઠક આર્થિક પોલિશી ધ રોડ અહેડ ની થીમ ઉપર નિતી આયોગ દ્રારા આયોજીત કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply