Skip to main content
Settings Settings for Dark

અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી, સ્થિતી વધુ બગડવાની આશંકા

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગે અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંને રાજ્યો માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ અસમ અને મેઘાલયમાં પૂરને કારણે સ્થિતી વધુ બગડવાની આશંકા છે. હાલ અસમના 3 જિલ્લા ચિરાંગ, ધેમાજી અને કોકરાઝારના 71 ગામોમાં પૂરની સ્થિતી જોવા મળી રહી છે. અસમના નેમાટીઘાટમાં બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીના નિશાનથી ઉપર વહી રહી છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે સ્થળાંતરની કામગીરી ચાલુ કરી દીધી છે. આ બંને રાજ્યમાં હાલ રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં ચાલું છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply