આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
Live TV
-
જેન્ડર જસ્ટીસ વિના દુનિયાનો કોઇ પણ દેશ કોઇ પણ સમાજ પૂર્ણ વિકાસ નથી કરી શકતો : પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સંમેલન 2020નું ઉદઘાટન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજીત આ 2 દિવસીય સંમેલનનો વિષય ન્યાયપાલિકા અને બદલાતું વિશ્વ છે. દેશના ચીફ જસ્ટીસ એસ,. એ. બોબડે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય ન્યાયાધીશ સુજેલ કેફીલ અને બ્રિટેનના મુખ્ય અદાલતના અધ્યક્ષ લોર્ડ રોબર્ટ જોન રીડ પણ સમેલનમાં હાજર રહ્યાં હતા. આ અવસરે પીએમ મોદીએ જણાવ્યું કે, જેન્ડર જસ્ટીસ વિના દુનિયાનો કોઇ પણ દેશ કોઇ પણ સમાજ પૂર્ણ વિકાસ નથી કરી શકતો. આપણું સંવિધાન સમાનતાનો અધિકાર આપે છે.
