Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેઇમ્સ 2020નું કર્યુ ઉદધાટન

Live TV

X
  • વીડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ ઉદઘાટન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આયોજીત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેઇમ્સ 2020ની વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ રમતોનું આયોજન કટક અને ભુવનેશ્વરમાં કરવામાં આવ્યું છે આ રમતોનું સમાપન પહેલી માર્ચે થશે. દેશની 150થી વધુ યુનિવર્સિટીના 30 હજાર 500 એથ્લેટે આ આયોજનમાં ભાગ લીધો છે. આ રમતોત્સવનો ઉદેશ દેશની તમામ રમતોને પ્રોત્સાહન આપીને વિશ્વસ્તરે સ્થાપિત કરવાનો છે. આ રમતોત્સવમાં, તલવારબાજી. બોક્સિંગ, બેડમિન્ટન, ફૂટબોલ, ટેનિસ અને કબડ્ડી સહિત રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply