આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ: કેન્દ્રીય મંત્રી પોખરિયાલનું નિવેદન, અભ્યાસમાં જે આનંદ છે તે અન્ય કોઇ પ્રવૃતિમાં નથી
Live TV
-
આંતર રાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પર શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલે ટ્વીટ કરતા જણાવ્યું કે, અભ્યાસમાં જે આનંદ છે. તે અન્ય કોઇ પ્રવૃતિમાં નથી. તેમજ જ્ઞાનથી મોટું કોઇ મિત્ર નથી.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પર અમે શિક્ષણ નિતી 2020ના સુધારા કરતા 100 ટકા સાક્ષરતા પર કામ કરવાનો વાયદો કરીએ છીએ. આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, જો કે આસપાસ નિરક્ષર હોય તો તેમને ભણવો આવો આપણે બધા મળીને સાક્ષર ભારતનું સપનું સાકાર કરીએ.
