આંધ્રપ્રદેશ ભાજપના કાર્યકર્તાઓને PMનું વીડિયો કોન્ફરન્સથી સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભાજપા કાર્યકર્તાઓને કહ્યું છે કે, તે બુથ સ્તર પર પાર્ટીને મજબૂત કરે અને જનતા સાથે પોતાના સંબંધોને વધારે મજબૂત બનાવે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આંધ્રપ્રદેશના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકતંત્ર ભવિષ્યના નિર્માણનો ઉત્સવ છે. જેમાં યુવાઓની કેન્દ્રીય ભૂમિકા છે. તેમણે તેલંગાણામાં કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધન પર હુમલો કરતા તેને અવસરવાદી ગઠબંધન ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓને જન જન સુધી પહોંચાડે.
