Skip to main content
Settings Settings for Dark

બે મહિલાઓએ કડક સુરક્ષા વચ્ચે સબરીમાલા મંદિરમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી નીચેની ઉંમરની બે મહિલાઓએ પ્રવેશ કરીને ભગવાન અયપ્પાની પૂજા કરી હતી. બે મહિલાઓ કડક સુરક્ષા વચ્ચે મંદિરમાં પહોંચી હતી.

    જો કે મહિલાઓના દર્શન બાદ મંદિરના શુદ્ધિકરણ અનુષ્ઠાન માટે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંને મહિલાઓની ઉંમર 40ની આસપાસ હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ મહિલાઓ વહેલી સવારે મંદિરે પહોંચી હતી અને દર્શન કરીને બહાર આવી ગઈ હતી.

    તેમની સાથે પોલીસ કર્મચારીઓ પણ હતા. ગયા અઠવાડિયે પણ આ મહિલાઓએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિરોધના કારણે મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકી ન હતી. 23 ડિસેમ્બરે પણ 11 મહિલાઓના એક ગ્રુપે મંદિરમાં જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો પણ વિરોધ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply