Skip to main content
Settings Settings for Dark

આખરે પાકિસ્તાન કુલભૂષણ જાદવને કાઉન્સેલર એક્સેસ આપવા તૈયાર થયુ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની જીત મળ્યા પછી આ એક મોટી સફળતા

    ભારતે કુલભૂષણ જાદવ કેસમાં વધુ એક સફળતા મેળવી છે. પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારી કુલભુષણ જાધવને પાકિસ્તાન કાઉન્સેલર એક્સેસ આપવા માટે તૈયાર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાય સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની જીત મળ્યા પછી આ એક મોટી સફળતા ગણાવામાં આવે છે. કારણ કે અત્યાર સુધી પાકિસ્તાન સતત રાજદ્વારી સહાય આપવા માટે નનૈયો ભણતું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply